English | हिन्दी | मराठी
 
 

અન્ય પ્રકાશનો

 

  • •ડો. સંજય પંડયા નું ડોકટરો માટે નું આ પુસ્તક ફલ્યુડ ઈલેકટ્રોલાઈટ્સ અને એસીડ બેઇઝ વિષય પરનું દેશનું સૌ પ્રથમ પુસ્તક છે.

  • •૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તક ને ખૂબજ સારો આવકાર મળ્યો. પહેલા સાત વર્ષમાં ૩૦.૦૦૦ પુસ્તકોનું વેચાણ આ પુસ્તકની લોકપ્રિયતા સૂચવે છે.

  • • આ પુસ્તક દેશભરના ફિઝીશ્યનો, ઇન્ટૈન્સિવિસ્ટ, બાળકોના નિષ્ણાંત, અને સ્પેશ્યાલીસ્ટ , સર્જન વગેરે ને સારવાર માટે ખૂબજ ઉપયોગી બનેલ છે.
   
  • •''સુરક્ષા કિડની કી'' : - પ્રથમ આવૃત્તિ

  • •''તમારી કિડની બચાવો '' પુસ્તક ની ખૂબજ સફળતાએ આ પુસ્તક હિન્દીમાં તૈયાર કરવા માટે પ્રેરણા  આપી છે.

  • •''સુરક્ષા કિડની કી'' તે દેશના વિશાળ હિન્દી ભાષા જનસમુદાય  માટે કિડની વિશે નું દેશનું સૌ પ્રથમ પુસ્તક છે.
  • •પહેલા વર્ષમા ૧૦.૦૦૦ પુસ્તકોનું વેચાણ તે રાષ્ટ્રભાષામાં કિડની વિશેના પુસ્તક ની જરૂરિયાત અને લોકોમાં કિડની વિશે જાણવાની જિજ્ઞાસા સૂચવે છે.